પાટણ જિલ્લો આમતો જિલ્લામાં ચિલા ચાલુ ખેતી આધારિત છે જેમાં ઘઉં એરંડા રાયડો કઠોળ ચણા જેવા પાકો વર્ષોથી લેવાતા હતા પરંતુ હવે પાટણ જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી સાથે નવા પ્રયોગો હાથ ધર્યા છે ત્યારે ચાણસ્માના ધરમોડા ગામના વતની એ સાત વર્ષ સુધી મહેનત કરીને 500 જેટલા આબાના વૃક્ષ તૈયાર કર્યા બાદ આજે મીઠી મધુર કેરી સાથે આવકનું પણ એક માધ્યમ બન્યું છે પ્રગતિશીલ ખેડૂત એવા લાભ શંકરભાઈ દવેએ ઉજ્જડ વેરાન જગ્યામાં નંદનવન ઊભું કર્યું છે પાટણ જિલ્લામાં પાણીની તકલીફો હતી પરંતુ નર્મદાના પાણી સુજલામ સુફલામ કેનાલ દ્વારા ચાણસ્મા પંથકમાં આવતા હવે ખેડૂત માટે બાર માસિ ખેતીનો લાભ થઈ રહ્યો છે ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામના પ્રગતિશીલ અને અભ્યાસુ લાભ શંકરભાઈ આર દવે અમેરિકા હતા પરંતુ અમેરિકામાં તેમનો જીવ વતન તરફ હતો ત્યારે દીકરાઓની પરમિશન લઈને તેઓ વતન પરત આવ્યા હતા અને તેમના 10 વીઘા વડીલો પાર્જીત જમીનમાં ખેતીમાં કંઈક નવું કરવું હતું ચીલા ચાલુ પદ્ધતિ કરતાં અલગ કરવું હતું એ વિચારો સાથે તેમણે બંજર જમીનને સમથળ બનાવી અને ત્યારબાદ તેઓએ ખાડા ખોદ્યા હતા અને ઓર્ગેનિક ખાતર જીવામૃત બનાવીને આંબાની કલમો ચોપવાની શરૂઆત કરી ડ્રિપ ઈરીગેશન પદ્ધતિ કુદરતી ખાતરના કારણે અને તેમની મહેનત રંગ લાવી છે અને તેમના એલ આર ફાર્મમાં ફળોના રાજા એવી કેરીની દસ જાત ઉગાડી છે જે રીતે જુનાગઢના તલાલા ની કેસર વલસાડની આફૂસ નો ટેસ્ટ હોય તેવો જ ટેસ્ટ અહીં ઉગાડેલ કેરીઓમાં આવ્યો છે.
બાગાયતી ખેતી માં તેમણે સરકારની એક પણ સહાય કે યોજનાનો લાભ લીધા વિના આજે તેમની કેરીની માં ગુજરાત સહિત દેશ વિદેશમાંથી માંગ આવી રહી છે હાલ તો તેઓ વેપારીઓને ઉધડું આપી દીધું છે તેમના ફાર્મમાં બારેમાસ કેરી મળી રહે તે માટે તેઓએ અલગ છોડવા આવ્યા છે આમ ખેડૂતો માટે તેઓ દાખલા રૂપ બન્યા છે. ચાણસ્માના ધરમોડા ખાતે ના એચડી ફાર્મ હાઉસમાં પ્રગતિશીલ ખેડૂત એવા લાભસંકર દવેએ પોતાના 10 થી 12 વીઘા જમીનની અંદર લગભગ અંદાજે 500 આંબાની કલમો ને ઉછેર્યા હતા અને અંદાજે 10 થી 12 અલગ અલગ જાતની કેરીઓ તેમને પકવી હતી અને આજે તેઓ એક સારી એવી લાખ રૂપિયામાં કમાણી કરી રહ્યા છે.
ધર્મેડા નજીક આવેલા એચડી દવે ફાર્મના માલિક લાભ શંકરભાઈ દવે જણાવ્યું કે આજથી છ વર્ષ પહેલા મારા ખેતરમાં આંબા ની અલગ અલગ જાતો કચ્છી કેસર લંગડો આખુ રાજાપુરી અને બારમાસી જેવા કલમી આંબાના 596 વાવેતર કરાયું હતું. ત્યારબાદ આંબાના અલગ અલગ જાતોના છોડ ફળ આપતા થયા ત્યાં સુધીની તેની ઓર્ગેનિક પદ્ધતિ માવજત કરાઈ હતી અને બરાબર ત્રણ વર્ષ પછી ફળો આવવાની શરૂઆત થઈ હતી આંબાના અલગ અલગ જાતોના છોડના વાવેતરથી માંડીને ફળ આપતા થયા ત્યાં સુધીમાં પાંચ લાખનો ખર્ચ થવાનું અને છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે પાંચ લાખ રૂપિયાની કમાણી કરી આપે છે આંબાની કેરીઓ અમદાવાદ મહેસાણા વિસનગર ગુજરાતના અન્ય ભાગોમાં પણ જાય છે અમે હજી સુધી સરકાર દ્વારા બગાયતી ખેતી અંતર્ગત કોઈ જ લાભ લીધો નથી સરકારના ખેતરમાં ભાગે બાગાયતી ભાગ દ્વારા વિભાગ દ્વારા કોઈ જ માર્ગદર્શન આપવામાં આવી નથી જ્યારે અમારી વાડીથી થોડી દૂર પાંચ વીઘા જમીનમાં ઓર્ગેનિક લીંબુની ખેતી કરવામાં આવે છે જ્યાંથી અમને સારી ઉપજ અને મળતર મળી રહે છે હવે ઉત્તર ગુજરાતના પાટણ સહિત આજુબાજુના પથ્થરના લોકોને કેસર કેરી ખાવા માટે જૂનાગઢની તલાલા કે વરસાદની આફૂસ ની રાણી જોવી પડે તેમ જ કચ્છની પણ કેરી ને ટક્કર મારે એવી કેરીનો સ્વાદ હવે પાટણમાં મળતો થયો છે.
ચાણસ્માના ધરમોડા ખાતે ના એચડી ફાર્મ હાઉસમાં પ્રગતિશીલ ખેડૂત એવા લાભશંકર દવેએ પોતાના 10 થી 12 વીઘા જમીનની અંદર લગભગ અંદાજે 500 આંબાની કલમો ને ઉછેર્યા હતા અને અંદાજે 10 થી 12 અલગ અલગ જાતની કેરીઓ તેમને પકવી હતી અને આજે તેઓ એક સારી એવી લાખ રૂપિયામાં કમાણી કરી રહ્યા છે ધર્મેડા નજીક આવેલા એચડી દવે ફાર્મના માલિક લાભ શંકરભાઈ દવે જણાવ્યું કે આજથી છ વર્ષ પહેલા મારા ખેતરમાં આંબા ની અલગ અલગ જાતો કચ્છી કેસર લંગડો આખુ રાજાપુરી અને બારમાસી જેવા કલમી આંબાના 596 વાવેતર કરાયું હતું. ત્યારબાદ આંબાના અલગ અલગ જાતોના છોડ ફળ આપતા થયા ત્યાં સુધીની તેની ઓર્ગેનિક પદ્ધતિ માવજત કરાઈ હતી અને બરાબર ત્રણ વર્ષ પછી ફળો આવવાની શરૂઆત થઈ હતી આંબાના અલગ અલગ જાતોના છોડના વાવેતરથી માંડીને ફળ આપતા થયા ત્યાં સુધીમાં પાંચ લાખનો ખર્ચ થવાનું અને છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે પાંચ લાખ રૂપિયાની કમાણી કરી આપે છે.
આંબાની કેરીઓ અમદાવાદ મહેસાણા વિસનગર ગુજરાતના અન્ય ભાગોમાં પણ જાય છે. અમે હજી સુધી સરકાર દ્વારા બગાયતી ખેતી અંતર્ગત કોઈ જ લાભ લીધો નથી સરકારના ખેતરમાં ભાગે બાગાયતી ભાગ દ્વારા વિભાગ દ્વારા કોઈ જ માર્ગદર્શન આપવામાં આવી નથી જ્યારે અમારી વાડીથી થોડી દૂર પાંચ વીઘા જમીનમાં ઓર્ગેનિક લીંબુની ખેતી કરવામાં આવે છે. જ્યાંથી અમને સારી ઉપજ અને મળતર મળી રહે છે. હવે ઉત્તર ગુજરાતના પાટણ સહિત આજુબાજુના પથ્થરના લોકોને કેસર કેરી ખાવા માટે જૂનાગઢની તલાલા કે વરસાદની આફૂસની રાહ જોવી પડે તેમ જ કચ્છની પણ કેરી ને ટક્કર મારે એવી કેરીનો સ્વાદ હવે પાટણમાં મળતો થયો છે
@Partho pandya, પાટણ