ઝાલોદ નગરમાં 108 લોકેશન નજીક છેલ્લા ઘણા સમય વપરાશમા આવેલ મેડીકલ વેસ્ટ સામગ્રી ખુલ્લી અવસ્થા ફેકાયેલ હાલતમા જોવા મળી આવે છે. વપરાશમા લીધેલ મેડીકલના વેસ્ટેજમા ડ્રીપ, યુરિન બેગ, તેમજ અન્ય વપરાશમા લેવાયેલ દવાનો જથ્થો પણ જણાય આવે છે.
વેસ્ટજ બાયો મેડીકલ વેસ્ટજ ડિપાર્ટમેન્ટ જમા પણ કરતુ હોય તેવી અવસ્થા ખુલ્લેઆમ ઘણા સમયથી ફેંકેલી હાલતમા જોવા મળી આવતા વેસ્ટજના કારણે આસપાસના રહીશો પણ આ બાબતે ચિંતિત જોવા મળી આવે છે.
શુ આ માટે યોગ્ય સગવડ ન હોવાના કારણે ફેકવામા આવે છે યા અન્ય કોઈ કારણસર ફેકવામા આવે તે પણ એક પ્રશ્ન છે. શું 108 લોકેશન પાસે બાયો મેડિકલ વેસ્ટ રજીસ્ટર કરાવેલુ છે યા નથી તે હાલ પ્રશ્ન ઉઢવા પામ્યો છે.
@સોહિલ ધડા , ઝાલોદ
માતા-પિતાએ પોતાના આઠ મહિનાના બાળકને iPhone ખરીદવા માટે વેચ્યું
slum tourism : જેના કારણે ધારાવીમાં તાજમહેલ કરતાં પણ વધુ કમાણી થઈ રહી છે