@sachin pithva surendranagar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ માં તારીખ 13/08/23 ના રોજ યોજાયેલ ક્રોસકન્ટ્રી ટુર્નામેન્ટ માં લીંબડી કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી.એ. આર. એસ સખીદા કોલેજ લીંબડીના ખેલાડીઓએ ખૂબ જ સારું પરફોર્મન્સ આપીને ચેમ્પિયન બનેલ છે 1st નંબર મેળવેલ
સખીદા કોલેજ લીંબડી ના ખેલાડીઓ અને શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ.વી.એ. પરમાર ને લીંબડી કેળવણી મંડળના સહમંત્રી શ્રી પ્રકાશભાઈ.સોની સાહેબ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એસ.જી પુરોહિત સાહેબ અને સમગ્ર સ્ટાપ પરિવારે દ્વારા શુભકામનાઓ આપવામાં આવી છે