accident: ગુજરાત રાજ્યમાં અકસ્માતની (accident) સંખ્યા સતત વધી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ સાઠંબા રોડ ઉપર તલોદ પાટિયા નજીક ગામ અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઈક સવારો સામ સામે અથડાયા હતા.આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બની છે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉંટી પડ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો
@rutul prajapati, aravalli
ટર્મિનેટર લાઇન ક્યાં છે જ્યાં તમે એક જ સમયે દિવસ અને રાત બંને જોઈ શકો છો?
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8