Author: 1nonlynews
ગણીગાંઠી ફિલ્મોને છોડી Bollywood આજે પણ એક હિટ ફિલ્મ માટે તરસી રહ્યું છે. આજકાલ ફિલ્મો ગીતોને કારણે ફેમસ નથી થઈ રહી. ન તો અભિનેતા-અભિનેત્રીને કારણે. આજકાલ Boycott Bollywood ની શરૂઆત થઈ છે જ્યાં લોકો દક્ષિણની ફિલ્મો જોવાનું અને તેમના ગીતો સાંભળવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, આજકાલ અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ Bollywood છોડીને સાઉથની ફિલ્મોમાં કામ કરવા ઉત્સુક બન્યા છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે પોતાની મહેનતથી નામ કમાઈ રહ્યા છે. પરંતુ કેટલાક નેપોકિડ્સના કારણે આખા Bollywood નું નામ કલંકિત થઈ રહ્યું છે. આ નેપોટિઝમ અથવા બૉયકોટ બૉલીવુડ Sushant Singh Rajputના મૃત્યુ પછી થઈ જોર પકડી રહ્યું છે. છિછોરે…
જ્યારે પણ તમે રેલ્વેમાં મુસાફરી કરો છો, ત્યારે પહેલા Reservation કરો. શું તમે જાણો છો કે રેલવેમાં માત્ર એક કોચ નહીં પણ આખી train બુક કરવાની સુવિધા છે? રેલવેની ભાષામાં, આ વ્યવસ્થાને ફુલ ટેરિફ રેટ (FTR) બુકિંગ કહેવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ, તમને રેલવેની કેટલીક શરતો સાથે train બુક કરવાની સુવિધા મળે છે. આ સાથે, જો તમે ઇચ્છો તો, તમે તમારા એક કોચને પણ train સાથે જોડી શકો છો. ચાલો જાણીએ તેની પ્રક્રિયા શું છે. આખી train બુક કરી શકો છો સમગ્ર ટ્રેન બુક કરવા માટે રેલવેએ FTR સેવા શરૂ કરી છે. જે અંતર્ગત કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે કોઈપણ…
વિશ્વના અબજોપતિઓની યાદીમાં પ્રથમ સ્થાનેથી ટોચના 10 સુધીની કઠિન સ્પર્ધા છે. ઘણા ધનકુબેરોની જગ્યાએ બદલાવ આવ્યો છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ Bernard Arnault છે અને તેમની સ્પર્ધા લાંબા સમયથી બીજા સ્થાને રહેલા elon musk સાથે જોવા મળી રહી છે. અહીં, Jeff Bezos અને Bill Gates એલોન મસ્કની ખૂબ નજીક છે. આ બંને ત્રીજા અને ચોથા સ્થાન પર છે. તે જ સમયે, mukesh ambani અને gautam adani લાંબા સમયથી ટોપ 10માંથી બહાર ચાલી રહ્યા છે. ફેબ્રુઆરીમાં મુકેશ અંબાણી આ યાદીમાં 8મા સ્થાને હતા અને હવે તેઓ 13મા સ્થાને સરકી ગયા છે. આ વર્ષે બંનેની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અદાણી અને…
@મિત્તલ શાહ, હાલોલ હાલોલ નગર પાલિકા હદ વિસ્તાર માં આવેલ 456 સર્વે નબર ને અડીને આવેલ ખાડી કોતર સરકારી જમીન પચાવી પાડવાનો કારસો રચનાર 9 ઈસમો સામે હાલોલ નગર પાલિકા ના ચીફ ઓફિસરે પોલીસ મથકે ફરીયાદ ફરીયાદ નોંધાવી છે ભેજાબાજોએ બોગસ સોફટવેર નાં આધારે હાલોલ નગર પાલિકા નાં નામનું બોગસ આકારણી પ્રોપર્ટી નંબર બનાવી વીજ કનેક્શન મેળવ્યાની હકિકત સામે આવી છે નગર પાલિકા નામનો ડુપ્લીકેટ સિક્કો અને અધિકારી ની નહિ પચાવી પાડેલ સરકારી જમીન ઉપર વિશાળ સેડ નુ પણ બાંધકામ કરી દેવામા આવ્યુ છે સમગ્ર મામલે ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા નવ માથી પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે અન્ય…
કહેવાય છે ને ડોકટર દેવ ના દૂત હોય છે ત્યારે આઉજ કઈક કેશોદ ની આવકાર હોસ્પિટલ માં બન્યું છે…. કેશોદ તાલુકાના નજીકના એક ગામના 21 વર્ષના નવયુવાને કોઈ કારણો સર ગળે ફાંસી ખાય આપઘાત કરવાનો પ્રયાસ કરેલ હોય ત્યારે ગામના સ્થાનિક રહેવાસી દ્વારા દર્દીને બેભાન અવસ્થામાં સારવાર માટે આવકાર હોસ્પિટલ કેશોદ ખાતે ખસેડવામાં આવેલ આવ્યો હતો ત્યારે આવકાર હોસ્પિટલ ના ડો. કરિશ્મા જેઠવા અને ડો.ચિરાગ જેઠવા ના માર્ગદર્શન દ્વારા દર્દીની હાલત અતિ ગંભીર જણાતા દર્દીને આઈ.સી.યુ માં દાખલ કરવામાં આવેલ હતો. ત્યારે તાત્કાલિક ડો.ચિરાગ અને ડો.કરિશ્મા તથા આવકાર હોસ્પિટલના એમ.ડી. વીભાગ ના સ્ટાફ ની સખત મહેનત થી 48 કલાક બાદ…
આજ તા. 18/05/2023 ના રોજ ભાવનગરની શેત્રુંજી સિંચાઇ યોજનાના તળાજા તાલુકા ના દેવળીયા ગામ માંથી નીકળતી માઈનોર કેનાલ ના સી.સી. લાઈનીંગના કામનું ખાતમુહૂર્ત તળાજા ના માનનીય ઘારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણના હસ્તક કરવામા આવેલ. પ્રોવાઇડીંગ સી. સી. લાઇનીંગ ટુ માઇનોર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટરી ઓફ એસ.આર.બી.સી. (ઠાડચ સેકસન) કામમાં અંદાજીત 30 કિલોમીટર ની માઈનોર તથા સબમાઈનોર કેનાલમાં સી.સી. લાઈનીંગ કરવામાં આવશે. જે કામ ની અંદાજિત રકમ 2.35 કરોડ છે. આ કામગીરીથી આસપાસના વિસ્તારોમાં પાણી વધારે સરળતાથી મળી રહેશે. @પી.ડી ડાભી તળાજા ભાવનગર
શિક્ષકોની બદલીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે, લાંબા સમયથી રાહ જોઇ રહેલા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ વાર નવા બદલી નિયમો આધિન આંતરિક બદલી કેમ્પ લાંબા વિવાદ બાદ થોડા સમય અગાઉ જ બદલી મુદ્દે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ પ્રથમ વાર નવા નિયમો આધિન પ્રથમવાર જિલ્લા આંતરિક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કો તારીખ 02 જૂનથી 1 જુલાઈ 2023 સુધી યોજાશે. લાંબી લડત…
@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી માળિયા(મિયાણા)ના અણીયારી ટોલનાકા નજીકથી ટોમેટો સોસની આડમાં સંતાડીને લઇ જવાતો દારૂ ભરેલ ટ્રક એલસીબી ટીમે ઝડપી લઈને ૫૭૬૦ ઈંગ્લીશ દારૂની બોટલ, ૩૪૮૦ બીયરના ટીન અને ૩૪૨૦ ટોમેટો સોસની બોટલ તેમજ ટ્રક અને મોબાઈલ સહીત ૩૩.૭૬ લાખની કિમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમદાવાદ તરફથી એક અશોક લેલન ટ્રક આરજે ૧૯ જીએ ૩૮૩૮ વાળું માળિયા તરફ જવાનું હોય જે ટ્રકમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ટ્રક અણીયારી ટોલનાકા નજીક પહોંચતા ટ્રકને આંતરી લઈને તલાશી લેતા ટોમેટો સોસની આડમાં…
ગુજરાતનું સૌથી જુના મ્યૂઝિયમનો દરજ્જો ધરાવે છે કચ્છ મ્યૂઝિયમ ભુજ શહેરમાં હમીરસર તળાવના કિનારે ઈટાલિયન ગૌથિક શૈલીથી નિર્મિત કચ્છ મ્યૂઝિયમની ઈમારત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે ૧૮ મે, ૨૦૨૩ના દિવસે આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસ(Museum Day)ની ઉજવણી થઈ રહી છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યૂઝિયમ દ્વારા આ વર્ષના મ્યૂઝિયમ દિવસની થીમ “સંગ્રહાલયો, ટકાઉપણું અને સુખાકારી” રાખવામાં આવી છે. કચ્છ મ્યૂઝિયમ એ ગુજરાતમાં આવેલું સૌથી જુનુ મ્યૂઝિયમ છે. ભુજ શહેરમાં હમીરસર તળાવના કિનારે ઈટાલિયન ગૌથિક શૈલીમાં તૈયાર થયેલી કચ્છ મ્યૂઝિયમની(Museum) ઈમારત પ્રથમ દ્રષ્ટિએ જ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિઓ પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કચ્છ મ્યૂઝિયમની સારસંભાળ અને…
ઘણા લોકો વિદેશમાં મુસાફરી કરવાનું સ્વપ્ન જુએ છે, ત્યાંના રસ્તાઓ પર વાહન ચલાવવાની ઇચ્છા હોય છે. પરંતુ, Driving licenseમાં સમસ્યા છે. જો તમે પણ તેમાંથી એક છો, તો અહીં અમે તમને કેટલાક એવા દેશો વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમારે ડ્રાઇવિંગ કરવા માટે Driving licenseની જરૂર નહીં પડે, પરંતુ તમે તમારા ભારતીય Driving license પર જ ડ્રાઇવ કરી શકો છો. જો કે, આ દેશોમાં વાહન ચલાવવા માટે, તમારી પાસે International Driving Permit હોવી આવશ્યક છે. America Americaમાં તમે 1 વર્ષ માટે ભારતીય Driving license પર વાહન ચલાવી શકો છો. પૂરી પાડવામાં આવેલ તમારું Driving license માન્ય અને અંગ્રેજીમાં હોવું જોઈએ.…