Author: 1nonlynews

મંગળવારે (16 મે) West Bengalના પૂર્વ મેદિનીપુર જિલ્લાના એગ્રામાં એક ફેક્ટરીમાં Blast થયો હતો. જેમાં સાત લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. આ Blast ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. Blast બાદ સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બીજેપી પ્રદેશ અધ્યક્ષે આગ્રા Blastની NIA તપાસની માંગ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે Blast એટલો જોરદાર હતો કે જે મકાનમાં આ ફેક્ટરી ચાલી રહી હતી તે ઘર ધરાશાયી થઈ ગયું. તેમણે કહ્યું કે વિસ્ફોટમાં(Blast) સાત લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ Blast એક ઘરની અંદર થયો જ્યાં…

Read More

ડાડો ત્રણ દિવસ સુધી ફોન વાપરીને જેલમાં છુપાવી દેતો! ખંડણી માંગી ત્યારે આખો મામલો બહાર આવ્યો! @(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી) મોરબીના વિસીપરામાં રહેતા વૃદ્ધ પાસેથી બેવડી હત્યાના ગુન્હામાં જેલમાં કેદ રહેલા ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડા નામના શખ્સે પોતાના ભાઈના મોબાઈલ ફોનમાં ફોન કરી રૂપિયા બે લાખની ખંડણી માંગવા પ્રકરણમાં મોરબી શહેર બી ડિવિઝન પોલીસે અગાઉ ડાડાના ભાઈને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યા બાદ મોરબી સબ જેલમાં બંધમાં રહેલા ડાડાનો કબ્જો લઈ મોબાઈલ ક્યાંથી આવ્યો? તે સહિતની બાબતે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ડાડાને આ ફોન તેનો ભાઈ આપીને ગયો હોવાનું ખુલ્યું છે. અને ત્રણ દિવસ સુધી જેલમાં જ ફોન…

Read More

ભારતીય Cricketer Ravindra Jadejaઅને તેની પત્ની Rivaba Jadeja, જામનગરના ધારાસભ્ય મંગળવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળ્યા. પીએમ સાથેની તેમની મુલાકાતની તસવીર શેર કરતાં રવિન્દ્ર જાડેજાએ કહ્યું, “નરેન્દ્ર મોદી સાહેબ તમને મળીને આનંદ થયો. તમે આપણી માતૃભૂમિ માટે સખત મહેનત અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છો! મને ખાતરી છે કે તમે દરેકને શ્રેષ્ઠ રીતે પ્રેરણા આપશો.” Rivaba Jadejaગયા વર્ષે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા Rivaba Jadeja ગયા વર્ષે ભાજપની ટિકિટ પર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.Rivaba Jadeja જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજાને જંગી મતોથી હરાવ્યા હતા. ચૂંટણી…

Read More

IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16માં પ્લેઓફની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ બાદ પ્લેઓફની સ્થિતિ થોડી વધુ સ્પષ્ટ થઇ ગઇ છે. હૈદરાબાદ સામે જીત નોંધાવીને ગુજરાત પ્લેઓફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ સાથે જ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ, CSK અને RCB માટે પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે. જો CSKની વાત કરીએ તો ધોનીની ટીમ હાલમાં 15 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. જો CSK તેની છેલ્લી મેચ જીતવામાં સફળ થાય છે, તો પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત થઈ જશે. છેલ્લી મેચ હારવાની સ્થિતિમાં…

Read More

Mumbai Indians Nehal Vadheraને સજા આપે છે: મુંબઈ ઈન્ડિયન્સે IPL 2023માં અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે. ટીમ તેની 13મી લીગ મેચ 16મી મેના રોજ Lucknow Super Giants સાથે રમશે. ટીમ પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. તેમના શાનદાર પ્રદર્શનની જેમ, મુંબઈએ તેના ખેલાડીઓને શિસ્ત શીખવવાની સારી અને ખૂબ જ રસપ્રદ રીત અપનાવી છે. મુંબઈએ હાલમાં જ ટીમના સ્ટાર બેટ્સમેન Nehal Vadheraને એરપોર્ટ પર પેડ બાંધીને સજા કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે(Mumbai Indians) તેમના ખેલાડીને મીટિંગમાં મોડા આવવાની સજા આપી હતી. હકીકતમાં, Nehal Vadhera બેટ્સમેનોની મીટિંગમાં મોડો આવ્યો, જેના કારણે તેને મુંબઈ એરપોર્ટ પર પેડ ઓન કરીને ચાલવાની…

Read More

IPL 2023/ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગીલે (Shubman Gill) IPLમાં પણ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. આ સિઝનમાં શુભમન ગિલે(Shubman Gill) માત્ર 500થી વધુ રન જ નથી બનાવ્યા પરંતુ તે તેની IPL કરિયરની પ્રથમ સદી પણ ફટકારવામાં સફળ રહ્યો છે. આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા શુભમન ગિલની(Shubman Gill) સદી ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારો સંકેત છે. આટલું જ નહીં, જો શુભમન ગિલ WTC ફાઈનલમાં પણ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખે છે તો ટીમ ઈન્ડિયા ટાઈટલ જીતવામાં સફળ થઈ શકે છે. આ વર્ષની શરૂઆતથી જ શુભમન ગિલ(Shubman Gill) બેટથી રન બનાવી રહ્યો છે. શુભમન ગીલે દરેક ફોર્મેટમાં…

Read More

karnatakaમાં કોંગ્રેસે લાંબા ગાળાબાદ ઐતિહાસિક જીત નોંધાવી છે. પરંતુ હવે આ જીત કોંગ્રેસના ગાળાનો ગાળિયો બની ગઈ છે. હાઈકમાન્ડ અને રાહુલ ગાંધી સમક્ષ મોટો સવાલ એ છે કે રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે? કોંગ્રેસ કર્ણાટકમાં ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે ચાલી મુખ્યમન્ત્રી બનવા માટે હોડ જામી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા karnatakaમાં 224માંથી 135 બેઠકો જીતીને કોંગ્રેસે કમલ કરી દેખાડ્યો છે. પરંતુ karnatakaના આગામી મુખ્યમંત્રી કોણ હશે? . કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી અણબનાવ થયો છે, ચૂંટણી પછી તરત જ કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાનને લઈને સસ્પેન્સ વધ્યો છે. તમામ વિવાદો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સત્તા વહેંચણીની ફોર્મ્યુલા…

Read More

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી) દેશમાં લોકોને પોતાનું ઘર હોય તેવું સ્વપ્નું હોય છે અને તેનું સ્વપ્નું પુરૂં કરવા સરકાર આવાસ યોજના નો અમલ કરીને જરૂરીયાતમંદ લોકોને મકાન ફાળવે છે અને આવી જ એક પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબીમાં અમલમાં મૂકવામાં આવી હતી પરંતુ તેમાં લોટ પાણીને લાકડા જેવી ગુણવત્તા વાળા બનાવેલા આવાસો ખંઢેર બની ગયા છે. અને યોજનાના પચાસ ટકા થી વધુ આવાસો નથી બનાવ્યા છતાં પૂરેપૂરું ચુકવણું કરી દેવાતા આમાં મોટી રકમનું કૌભાંડ થયું હોવાનું અને કોઈ રાજકીય આકા ઓએ ભાગબટાઇ કરી લીધી હોય તેમ આ બાબતના તપાસના નાટક શરૂ થયા પરંતુ આજ દિન સુધીમાં કોન્ટ્રાક્ટર નો વાળ વાંકો નથી…

Read More

ગાંધીધામ તાલુકાના પડાણા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગેવાનોની હાજરીમાં રીબીન કાપી,ચાવી અર્પણ કરી પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ અર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી દરેક લાભાર્થીને વૃક્ષ ઉછેર માટે દત્તક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પડાણા ગામને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવવામાં આવેલા મિની ટિપરની ચાવી પડાણાના સરપંચ તથા તલાટીને અર્પણ કરી ગામ માટે સફાઈ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવાસ અમૃતોત્સવ અંતર્ગત પડાણા ગામની જાહેર જગ્યાઓમાં ગામ લોકો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આંગણવાડીની બહેનો દ્વારા વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી. સખીમંડળની બહેનો દ્વારા…

Read More

ધાર્મિક માન્યતાઓ અનુસાર shanidev  ન્યાયના દેવતા છે. શનિદેવને ભગવાન સૂર્ય અને છાયાના પુત્ર માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને અશુભ ગ્રહ માનવામાં આવે છે. શનિગ્રહ એ સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે, જેને શનિની પથારી કહેવામાં આવે છે. ચાલો જાણીએ શનિ જયંતિ પર કયો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. શનિ જયંતિ પર બનવા જઈ રહ્યા છે આ દુર્લભ સંયોગો શનિ જયંતિ પર બનવા જઈ રહ્યા છે આ દુર્લભ સંયોગો શનિ જયંતિ 2023: શનિ જયંતિ આ વખતે 19 મે એટલે કે શુક્રવારે ઉજવવામાં આવશે. જ્યેષ્ઠ અમાવસ્યાના કૃષ્ણ પક્ષના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે જ્યેષ્ઠ અમાવસ્યા…

Read More