Author: 1nonlynews
KTM 390 એડવેન્ચરમાં, કંપનીએ રેન્જ પ્રમાણે પહેલા જેવું જ 373cc સિંગલ-સિલિન્ડર એન્જિન આપ્યું છે. જે ડ્યુઅલ ઓવરહેડ કેમશાફ્ટ, બેલેન્સર શાફ્ટ, PASC સ્લિપર ક્લચ અને ઇલેક્ટ્રોનિક FI સાથે આવે છે. KTM એ તેની નવી મોટરસાઇકલ KTM 390 Adventure ભારતીય બજારમાં લૉન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ બાઇકની પ્રારંભિક કિંમત 3.60 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. KTM 390 એડવેન્ચરને હવે આગળના ભાગમાં WP APEX અપસાઇડ ડાઉન ફોર્કસ સસ્પેન્શન મળે છે, જે કમ્પ્રેશન અને રિબાઉન્ડ ડેમ્પિંગ બંને માટે એડજસ્ટેબલ છે, તેમજ 10-સ્ટેપ પ્રીલોડ એડજસ્ટબિલિટી અને રિબાઉન્ડ ડેમ્પિંગ સાથે પાછળનું મોનોશોક સસ્પેન્શન છે. શક્તિ અને પ્રદર્શન: KTM 390…
Adah sharma સ્ટારર ‘The kerala story” બોક્સ ઓફિસ પર પ્રથમ મોટી સીમાચિહ્ન પાર કરી ગઈ છે. આ આખા અઠવાડિયે જોરદાર કમાણી કરનારી આ ફિલ્મે શનિવારે તોફાન મચાવ્યું હતું. આ ફિલ્મે એક જ દિવસમાં સૌથી વધુ કમાણી શનિવારે કરી છે. આ સાથે ‘ધ કેરળ સ્ટોરી’એ પણ મોટો રેકોર્ડ બનાવ્યો છે. ‘The kerala story’ સતત વિવાદો અને ચર્ચાઓમાં રહે છે, પરંતુ ફિલ્મ સિનેમાઘરોમાં સતત ધમાલ મચાવી રહી છે. પ્રથમ દિવસથી તેની કમાણીથી આશ્ચર્યજનક, ‘The kerala story” બોક્સ ઓફિસ પર તે જ પ્રકારનો કરિશ્મા કરી રહી છે જે રીતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કરી હતી. પહેલા 3 દિવસમાં જ બ્લોકબસ્ટર ઘોષિત થયેલી અદા શર્માની…
Kazakistanમાં એવા બે ગામ છે, જ્યાં લોકો થોડા કલાકો નહીં, પરંતુ કેટલાય દિવસો કે અઠવાડિયા સુધી સૂતા હોય છે. આ રોગ પ્રથમ વખત વર્ષ 2010માં દેખાયો હતો. લોકો ચાલતા-ચાલતા અને ઓફિસના કામકાજમાં પણ ગાઢ નિંદ્રામાં જવા લાગ્યા. જ્યારે તે જાગી ગયો ત્યારે તેને કશું યાદ ન હતું. વૈજ્ઞાનિકો તેની પાછળ જુદા જુદા કારણો શોધતા રહ્યા. આખરે આ ગામો ખાલી કરવા પડ્યા. આજકાલ ડૉક્ટરો પાસે પહોંચનારા ઘણા લોકો ઊંઘ ન આવવાની ફરિયાદ કરે છે. તેઓ ચિંતિત છે કે તેમને 8 કે 5 કલાક પણ સારી ઊંઘ નથી મળતી, જ્યારે દુનિયાના એક ભાગમાં અલગ જ સ્થિતિ જોવા મળે છે. નેવુંના દાયકામાં સોવિયત…
અત્યાર સુધી તમે રોડ ઉપર લાખો અને કરોડો રૂપિયાની કાર દોડતી જોઈ હશે. પરંતુ સુરતના એક યુવાને પોતાની આંગળી મહેનતે એક એવી Car બનાવી છે કે જેને જોઈને રસ્તા પર જતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. જી હા, આ Carનું નામ છે બનાના કાર. રસ્તા પર જ્યારે આ Car દોડી રહી હતી ત્યારે લોકોની સાથે ટ્રાફિક પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી આકાર સુરતના એક એન્જિનિયરીગના વિદ્યાર્થીએ બનાવી છે. જે હાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતના બીટેકના છાત્ર શિવમ મૌર્યએ એક એવી બનાના કાર બનાવી છે કે જે આજ દિન સુધી ક્યારે પણ ગુજરાતના લોકોએ જોઈ નથી. આ…
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની પ્રચંડ જીતના એક દિવસ પછી, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ DK Shivkumar મુખ્યમંત્રી પદની રેસમાં દોડી રહ્યા છે. ચૂંટણીમાં જંગી જીત બાદ બહાર આવેલા ફોટોમાં પાર્ટી અધ્યક્ષ DK Shivkumarના બંને હાથમાં હોસ્પિટલમાં દાખલ થયાના ચિન્હો જોવા મળી રહ્યા છે. DK Shivkumarના એક હાથમાં વીગો લાગેલી જોઈ શકાય છે, તો બીજા હાથમાં પાટાપિંડી કરેલી જોવા મળે છે. તેઓ હોસ્પિટલમાંથી રજા લઈને આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. ચૂંટણી પરિણામો બાદ કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને DK Shivkumar વચ્ચે સ્પર્ધા કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કહેવાય છે કેસૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર DK Shivkumar સીએમ પદને લઈને ટેન્શનમાં છે, કદાચ…
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં congress ઓઉરણ બહુમત પ્રાપ્ત કર્યો છે. કોંગ્રેસે આ ભવ્ય જીતનો શ્રેય રાહુલ ગાંધીની “ભારત જોડો યાત્રા”ને આપ્યો છે. છેલ્લા છ મહિનામાં આ કોંગ્રેસની બીજી જીત છે. અગાઉ હિમાચલમાં પણ કોંગ્રેસે શાનદાર વિજય મેળવ્યો હતો. congress ના કાર્યકરોમાં પણ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે. ઘણા વર્ષો બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આવો ઉત્સાહ જોવા મળ્યો છે. તો આ જીત બાદ કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ તો વર્ષ 2024ની લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનશે ત્યાં સુધીનો આશાવાદ વ્યક્ત કરી દીધો છે. અને કેમ ન હોય. વર્ષો બાદ આટલા પૂર્ણ બહુમત સાથે કોંગ્રેસને જીત મળી છે. દક્ષિણ ભારતના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા…
Bollyvood છેલ્લા સતત ફ્લોપ ફિલ્મો આપી રહ્યું છે, થઈ કાશ્મીર ફાઇલ્સ, પઠાણ, દ્ર્શ્યમ 2 કે પછી ધ કેરળ સ્ટોરી જેવી ફિલ્મોને બાદ કરતા મોટાભાગની ફિલ્મો ઊંધા માથે પટકાઈ રહી છે. છતાં બોલીવુડના ફિલ્મ નિર્માતાઓ સાઉથ સિનેમાની ફિલ્મોની રિમેકની લાલચ છોડી શકતા નથી. આ વર્ષે તમિલ ફિલ્મ ‘કૈથી’ની રીમેક ‘ભોલા’ બનાવવામાં આવી હતી. હવે સાઉથ ફિલ્મોમાંથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પર બોલીવુડની નજરો મંડાઈ છે. અભિનેતા Ajay devgan હવે ગુજરાતી ફિલ્મ ‘vash’ની હિન્દી રિમેક બનાવવા જઈ રહ્યો છે. બધા જાણે છે કે ‘bhola’ સહિતની ઘણી હિન્દી રિમેક ફિલ્મો box office પર નિષ્ફ્ળ સાબિત થઈ છે. હવે લોકો રિમેક ફિલ્મો પહેલા OTT અથવા YouTube…
મીડિયામાં ફેન ફોલોઇંગ વધારવા આજના યુવાનો કઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. ગમે તેવા રિસ્કી સ્ટન્ટ કે પ્રતિબંધિત હથિયાર સુધી ઉપાડી એ છે. અને અનેક વખત તેના માથા પરિણામો પણ ભોગવવા પડતા હોય છે. હાલ માં કેશોદમાં એક આવો જ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં કેટલાક યુવકો હાથમાં સાપ પકડી ઉભા છે. અને આ ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. રોકી ભાઈ નામના આઈડી પરથી વાઇરલ કરવામાં આ ફોટામાં જોવા મળતો સાપ ઝેરીલા સાપ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક નાનકડી ભૂલ આ ત્રણેય યુવકોનો જીવ લઇ શકે છે. સાથે કહેવાય રહ્યું છે કે,…
Euthanasia: ઈચ્છામૃત્યુને લઈને અનેકવાર ચર્ચાઓ થઇ ચુકી છે. જિંદગી ભગવાન ની અમૂલ્ય દેણ છે. ત્યારે એને આવી રીતે નષ્ટ કરવી કેટલી યોગ્ય? પરંતુ હવે પોર્ટુગલમાં ઈચ્છામૃત્યુને મંજૂરી આપવામાં આવી છે. પોર્ટુગલના આ નિર્ણયથી દુનિયાના ઘણા દેશોમાં હોબાળો મચી ગયો છે. જ્યારે પણ જે પણ દેશમાં લોકોએ આ અંગે સરકારને વિનંતી કરી છે, ત્યાં હોબાળો જ થયો છે. ઘણા દેશોમાં આ અંગે ચર્ચા થઈ છે. જ્યાં એક પક્ષ તેને યોગ્ય ઠેરવે છે ત્યાં બીજી બાજુ તેનો વિરોધ કરે છે. તે વિશ્વના દરેક ખંડમાં ઈચ્છામૃત્યુ વિવાદનો વિષય રહ્યો છે. જોકે કેટલાક દેશોએ ઈચ્છામૃત્યુને(Euthanasia) ચોક્કસપણે માન્યતા આપી છે, પરંતુ તેમાં વધુ એક…
રાપર પોલીસ મથક નું વાર્ષિક ઇન્સ્પેક્શન જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યુraparrapar રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા રાપર હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા બે દિવસ રાપર પોલીસ મથક નું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવા મા આવ્યું હતું જેમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રાપર પોલીસ મથક હેઠળના રવ આઉટ પોસ્ટ હેઠળ ના ગામો ના સરપંચો તથા આગેવાનો સાથે રવ ગામ ની પ્રાથમિક શાળામાં ગ્રામ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રવ ઓપી હેઠળના ગામો મા રાપર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ની કામગીરી…