Author: 1nonlynews

Pakistanના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા Imaran Khan ની ધરપકડ અંગે ગુરુવારે (11 મે) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતામાં થયેલી સુનાવણીમાં કોર્ટેImaran Khan ની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે તેની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે Imaran Khan ની ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરીને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું કે કોર્ટમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. કોર્ટે NABને પૂછ્યું છે કે કોર્ટમાંથી કોઈની ધરપકડ કેવી રીતે થઈ શકે? સુનાવણીની બેંચે કહ્યું કે કોર્ટમાંથી કોઈની ધરપકડ કરી શકાય નહીં. NAB એ…

Read More

આવતીકાલે તા.12 મેના રોજ પ્રધાનમંત્રી Narendra Modi ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. PM Narendra Modi અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ખાતે પહોંચશે. જ્યાં મહત્ત્મા મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધીનગર ખાતે PM Narendra Modiના આવતીકાલના કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. મહાત્મા મંદિરમાં કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. કાર્યક્રમ સ્થળની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. PM Narendra Modi આવતીકાલના પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન આપણાં ત્યાં 2452 કરોડના વિકાસકાર્યોની શરૂઆત કરાવશે. આ સાથે જ PM Narendra Modi આવતીકાલે 1946 કરોડના 42,441 આવાસનું લોકાર્પણ-ખાત મુહૂર્ત કરશે.આવતીકાલે તા.12 મેના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ…

Read More

14 જૂન સુધી Diploma Engineeringમાં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. રાજ્યની 31 સરકારી, 5 ગ્રાન્ટેડ, 107 ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં અંદાજે 68 હજાર જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. ધોરણ 10 બાદ  Diploma Engineering કરવા અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. ટૂંક સમયમાં Diploma Engineeringમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ત્યારે 16 મે 2023થી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 14 જૂન સુધી Diploma Engineeringમાં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. રાજ્યની 31 સરકારી, 5 ગ્રાન્ટેડ, 107 ખાનગી Diploma Engineering કોલેજોમાં અંદાજે 68 હજાર જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. ACPDC દ્વારા…

Read More

Education Inflation : શાળાઓમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે. શાળાઓ શરૂ થવાને હજુ થોડી વાર છે અને વેકેશન બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ નવું શૈક્ષણિક સત્ર વાલીઓનાં ખિસ્સાંનો ભાર વધારશે તે વાત નિશ્ચિત છે. ખાનગી શાળાની ફી વધવાના કારણે વાલીનું બજેટ પહેલેથી (Education Inflation )જ બગડ્યું છે અને ઉપરથી સ્ટેશનરી, યુનિફોર્મ તેમજ સ્કૂલ બેગના ભાવમાં પણ વધારો થઈ ચૂક્યો છે. વિદ્યાર્થીનાં યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્ટેશનરી એમ તમામ વસ્તુના ભાવમાં 20થી 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેનો બોજો વાલીએ સહન કરવાનો રહેશે. વેકેશન દરમિયાન જ બજારમાં આ તમામ વસ્તુની ઘરાકી નીકળી છે. પણ ગત વર્ષની તુલનાએ આ…

Read More

Pakistanના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા Imran khanની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં સ્થિતિ કાબૂ બહાર થઈ રહી છે. પેશાવરમાં હિંસામાં ચાર લોકોના મોતના સમાચાર છે, જ્યારે pakistanના પંજાબમાં સેના તૈનાત કરવામાં આવી છે. પંજાબ પ્રાંતમાં પોલીસે 1000 બદમાશોની ધરપકડ કરી છે. ઈસ્લામાબાદ(islamabad) પ્રશાસને રાજધાનીમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સેનાની તૈનાતી માટે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. ઈસ્લામાબાદના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં બદમાશોએ પોલીસ ઓફિસમાં આગ લગાવી દીધી. પોલીસ મારી પણ ધરપકડ કરી શકે છે – ફવાદ ચૌધરી દરમિયાન, પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ પણ કહ્યું કે પોલીસ તેમની પણ ધરપકડ કરી શકે છે. ફવાદ ચૌધરીએ દાવો કર્યો છે…

Read More

જ્ઞાન સાધના Scholarship યોજના જાહેર કરવામાં આવી દર વર્ષે રૂ. 25,000 તેજસ્વી વિધાર્થીઓને અપાશે સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ આપવી પડશે પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે નવી Scholarship યોજના જાહેર કરી છે જે જ્ઞાન સાધના Scholarship યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે. તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 Scholarship અપાશે તેમજ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 મળશે અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં…

Read More

ICCએ તેનું નવું ફાઇનાન્સ મોડલ બહાર પાડ્યું છે. જોકે, બીસીસીઆઈને વાર્ષિક રૂ. 1889 કરોડની કમાણી થશે. વાસ્તવમાં ICCની વાર્ષિક આવક 4925 કરોડ રૂપિયા હશે. જેમાં ICC BCCIને વાર્ષિક 1889 કરોડ રૂપિયા આપશે. એટલે કે, આ રકમ કુલ કમાણીના 38.5 ટકા છે. હવે આ નવા મોડલથી BCCIનું બેંક બેલેન્સ વધુ વધવા જઈ રહ્યું છે. કયા દેશને આ મોડલમાંથી કેટલા પૈસા મળશે? ICCએ 2024-27ના તબક્કા માટે નાણાકીય મોડલ બહાર પાડ્યું છે. આ મોડલ મુજબ BCCIએ ICCની વાર્ષિક આવકના 38.5 ટકા ચૂકવવા પડશે. BCCI પછી ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની કમાણી વધુ થશે. એવું માનવામાં આવે છે કે નવા ફાઇનાન્સ મોડલમાં ઇંગ્લેન્ડ…

Read More

IPL 2023 ની 54મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં MIએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે અડધી સદી ફટકારી હતી. જવાબમાં મુંબઈએ 16.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા અને 6 વિકેટે મેચ જીતી લીધી. મેચમાં RCBના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે(dinesh karthik ) 18 બોલમાં 30 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. મેચ દરમિયાન વિકેટ કીપર બેટ્સમેનની…

Read More

 IPL 2023માં 1 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફિલ્ડિંગ કરતી વખતે લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન KL Rahul ને ઈજા થઈ હતી. તેને જાંઘમાં સીધા પગમાં ગંભીર ઈજા થઈ હતી. કેએલ રાહુલની 9મી મેના રોજ સફળ સર્જરી કરવામાં આવી હતી. આ પછી, તેણે તેના સ્વાસ્થ્ય અપડેટ જાહેર કરતી એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું કે તે સારું અનુભવી રહ્યો છે અને ટૂંક સમયમાં મેદાન પર પાછા ફરવા માંગે છે. સર્જરી બાદ કેએલ રાહુલની પોસ્ટ પોતાની જાંઘની સફળ સર્જરી બાદ કેએલ રાહુલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી અને લખ્યું- બધાને નમસ્તે મેં હમણાં જ મારી સર્જરી કરાવી…

Read More

તમાંકુથી થતાં નુકશાન અંગેની જાહેર ચેતવણી પ્રદર્શિત નહીં કરતાં વેપારીઓને રૂ. ૧૮,૯૦૦/- નો દંડ કરાયો તળાજામાં ગેરકાયદેસર તમાંકુનું( tobacco) વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સીગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ ની કલમ-૭,૮,૯ અંતર્ગત તમાંકુથી થતાં નુકશાન અંગેની જાહેર ચેતવણી પ્રદર્શિત નહીં કરતાં વેપારીઓને ૧૮,૯૦૦/- રૂ નો દંડ કરવામાં આવ્યો હતો. આજ રોજ જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ દ્રારા તળાજા નગરપાલિકા ખાતે (COTPA-ACT) તમાકુ નિયંત્રણ અધિનિયમ- ૨૦૦૩ હેઠળ વેપારીઓને ત્યાં રેડ કરી કુલ ૧૮,૯૦૦/- રૂપિયાનો દંડ તમાકું નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ અંતર્ગત કલમ ૭,૮,૯ હેઠળ લેવામાં આવ્યો હતો. જેમા જિલ્લા તમાકુ કંટ્રોલ સેલમાંથી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.…

Read More