શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એ.આર.એસ. સખીદા આર્ટસ એન્ડ સી.સી ગેડી વાળા કોમર્સ, સી.સી. હોમ સાયન્સ કોલેજ માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અંતર્ગત ઇન્ડિયન સ્કૂલ ઓફ માઈક્રોફાઈનાઇન્સ ફોર વુમન સંસ્થા (ISMW) દ્વારા લીંબડી આટર્સ કોલેજ ખાતે બેન્કિંગ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડો.એસ.જી. પુરોહિત સાહેબે સાયબર ક્રાઇમ અંગે થતાં ફ્રોડ અંગે માહિતી આપેલ તેમજ શ્રી દેવરાજભાઈ જાદવ દ્વારા PMJJBY, PMSBY, અટલ પેન્શન યોજના, એ.ટી.એમ નો ઉપયોગ,ડિજિટલ બેન્કિંગ તથા આજનાં ડિજિટલ યુગમાં છેતરપિંડીથી કઈ રીતે બચવું વગેરે મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8