@LALIT PATEL, IDAR
ઇડર તાલુકાના ઉમેદગઢ ના વતની એવા ઇડર તાલુકા ભાજપ સંગઠનના બે ટર્મ સુધી પ્રમુખ તરીકે તેમજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના પૂર્વ સેનેટ સભ્ય અને હાલ સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠન ના મહા મંત્રી ની જવાબદારી નિભાવતા પાટીદાર સમાજના આગેવાન કનુભાઈ પટેલ ની ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા ના અધ્યક્ષ તરીકે નિમણુંક થતા જિલ્લા ના સૌ કાર્યકરો માં આનંદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી,
સ્વભાવે પ્રેમાળ અને સૌને સાથે લઈ ચાલનાર દરેક નાના મોટા કાર્યકરો ને પ્રોત્સાહિત કરનાર ભાજપના સિનિયર આગેવાન કનુભાઈ ની જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકેની નિમણુંક સાબરકાંઠા જિલ્લામાં ભાજપને વધુ મજબૂત બનાવશે તેવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
read more