ભારતમાં હિંદુ દીકરીઓ મુસ્લિમ લવ જેહાદઓથી સુરક્ષિત નહિ હોવાથી એન્ટી લવ જેહાદ નો સખત કાયદો બનાવવા અને હિંદુ દીકરીઓને રક્ષા અને સલામતી માટે,,,
અને તારીખ 28 મે 2023 ના રોજ દિલ્હી માં સાક્ષી નામની સગીર હિંદુ દીકરીને મુસ્લિમ લવ જેહાદી દ્વારા જાહેરમાં 21 કરતા પણ વધુ છરી થી હુમલો કરીને 15 કિલો વજન નો પથ્થર અનેક વખતે માથા ઉપર મારીને હિંદુ દીકરીને જાહેર માં હત્યા કરેલ છે. જે ખૂબ જ દુઃખદ અને અસહ્ય છે .આ હત્યા કાંડ થી સમસ્ત હિંદુ સમાજ માં દુઃખ અને વિધર્મી પ્રત્યે રોષની લાગણી વ્યાપી છે.
આ ઘટનાઓ જોતા ભારતમાં હિંદુ દીકરીઓ સુરક્ષિત નથી. અંતે હિંદુ સમાજની દીકરીઓ ની હત્યા , બળાત્કાર , અપહરણ જેવા ગુનાઓ દેશભરમાં જોવા મળી રહ્યા છે..
જે અનુસંધાને અમો આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રિય બજરંગ દળ દ્વારા ભારતના માનનીય શ્રી વડાપ્રધાન અને ગૃહમંત્રીશ્રી ને માંગણી કરીએ છીએ કે હિંદુ દીકરીઓ ની રક્ષા માટે એન્ટી લવ જેહાદ નો સખત કાયદો બનાવવામાં આવે અને આવા ગુન્હેગારોને ત્વરિત જાહેર માં ફાંસી ની સજા આપવી દેશ ભર માં એક ઉદાહરણ પ્રુરું પાડે અને હિંદુ દીકરીઓ ને રક્ષા અને સલામતી માટે આજ રોજ
હિંમતનગર કલેકટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું …
આ કાર્યક્રમ માં કનકસિંહ ઝાલા , ભાર્ગવભાઈ દવે , સંપતસિંહ રાજપુરોહિત , પ્રતીકભાઈ રાવલ , શૈલેષગિરિ ગોસ્વામી, દિનેશભાઈ સોનગરા, જગતસિંહ પરમાર , અનિલભાઈ વણઝારા , સહિત અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.