ઝાલોદમા (zalod) ટાઠાગોળા ગામમા એક સામાન્ય બાબત ચા કેમ ના બનાવી આપી…? તેને લઇને પોતાના પૌત્રે જ દાદાની હત્યા કરી નાંખતા ચકચાર મચી…
વધુ માહિતી પ્રમાણે ઝાલોદ (zalod) તાલુકાના ટાઠાગોળા ગામે કટારા ફળિયામા રેહતા ગવજીભાઇ હુમજીભાઇ કટારા (૫૧ વર્ષીય) સાજના સમય પોતાના ઘરે હતા તે વેળાએ કાળાભાઇ નામક પૌત્ર ઘરે આવ્યો તેને પોતાના દાદાને ગવજીભાઇને ચા બનાવી આપવા કહ્યુ
સાંજનો સમય થઈ ગયો હોવાથી ચા બનાવી આપવા ના પાડી દેતા ની સાથે જ કાળાભાઇ ક્રોધિત થઈ ગયા હતા અને અપશબ્દો બોલી મારામારી કરવા લાગ્યા હતા ત્યારે દાદા ગવજીભાઇ નાસીને પડોશી રમેશના ઘરે આશરો લીધો હતો
ત્યારે પૌત્ર કાળાભાઇ પણ હાથમા લોખંડ સળિયો (iron rod) લઇ પાછળ દૌડી આવીને ગવજીભાઇના માથેભાગે મારી દેતા હોસ્પિટલ (hospital) સારવાર માટે લઇ જવામા આવ્યા હતા પરંતુ ગંભીર રીતે માર વાગવાના કારણે ગવજીભાઇનુ સારવાર દરમિયાન મૃત્યુ (death) થયુ હતુ
ગવજીભાઇની હત્યા (murder) થતા જ પુત્ર રામાભાઇએ પોતાના જ પુત્ર સામે કાળા સામે ચાકલીયા પોલીસસ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો
પોલીસે હાલ ફરાર કાળાની ધરપકડ માટે તજવીજ હાથ ધરી
@sohil dhada, zalod
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8