- સુરેન્દ્રનગર જીલ્લા અધિકાર સહિત કર્મચારીઓ બિરદાવ્યા
@sachin pithva, surendra nagar
આ રોજ સુરેન્દ્રનગર જીલ્લા માં જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા 108 સેવા માં ફરજ બજવતાં કર્મચારીઓ ને પ્રમાણપત્ર આપી ને સન્માન કરાવ્યું. જીલ્લા ની 108 સેવા ના કર્મચારીઓ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે, આ તકે જેમના નેજા હેઠળ આ ટીમ કાર્ય કરે એવા જિલ્લા અધિકારી અમીર મન્સૂરી સહિત કર્મચારીઓ એમના શ્રેષ્ટ લોકોહિતી કાર્ય સાથે સ્વાર્થ ભાવે સેવા કરે છે એ બદલ દરેક 108 ના કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8