@sachin pithva, surendra nagar
લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી બી.એ. કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓ એ તાલુકા અને જિલ્લા કક્ષાની કબડ્ડી અને હોકી ની સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં કબડ્ડીમાં તાલુકા કક્ષાએ અંડર 17 અને 19 બંનેમાં ચેમ્પિયન બનેલ હતી. જ્યારે હોકીની અંડર 19 સ્પર્ધામાં જિલ્લા કક્ષા એ ચેમ્પિયન બની હતી કબડ્ડી ની બંને ટીમ અને હોકીની ટીમ ચેમ્પિયન બનતા શાળા પરિવાર દ્વારા ટીમોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને આગળની મેચ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8