(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી સબજેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી હિતેશ ઉર્ફે બાવકો શિવશંકર દવે કે જેઓએ ૧૪ વર્ષ ની કોરી સજા પુરી થતાં સારી વર્તણુક રીતે પસાર કરી જેલમાંથી ઉચ્ચ અભ્યાસ ડિગ્રી મેળવેલ છે તેને ધ્યાને લઈ કલેકટના અધ્યક્ષ સ્થાને જેલ એડવિઝરી બોર્ડની કમિટીમાં હકારાત્મક અભિપ્રાય મેળવી દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હતી અને આજીવન કેદની બાકીની સજા માફ કરીને સીઆરપીસી ૪૩૩ હેઠળની વહેલી જેલ મુક્તિના હુકમ સરકાર તેમજ જેલના ઇન્સ્પેક્ટર જનરલ અમદાવાદથી થતા આજરોજ જેલ મુકત કરવામાં આવેલ છે.
મોરબી જેલમાંથી પાકા કામના કેદીને સરકારના હુકમ પછી જેલમાંથી મુક્તિ!
Related Posts
Add A Comment