પંચમહાલમાં SOG પોલીસે દરોડા પાડીને ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડને ઝડપી પાડ્યુ છે. હાલોલ, કાલોલ, ગોધરા એમ ત્રણ સ્થળેથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગને ઝડપી પાડ્યુ છે,
પંચમહાલ જિલ્લામાંથી SOGએ મોટી રેડ કરીને ગેસ રિફિલિંગનુ મોટુ કૌભાંડ ઝડપી પાડ્યુ છે. પોલીસે અચાનક દરોડા પાડીને હાલોલ, કાલોલ અને ગોધરામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
પંચમહાલમાં SOG પોલીસે દરોડા પાડીને ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડને ઝડપી પાડ્યુ છે. હાલોલ, કાલોલ, ગોધરા એમ ત્રણ સ્થળેથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગને ઝડપી પાડ્યુ છે, આ કાર્યવાહીમાં પોલીસે 66 નંગ ગેસની બોટલો મળીને કુલ 1.39 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. સાથે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનાર ત્રણ ઇસમોને પણ ઝડપી પાડ્યા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી રાંધણ ગેસની બોટલમાથી ગેરકાયદેસર રીતે ગેસનું રિફિલિંગનું કરી વેચાણ કરતા હતા.
ઝડપાયેલા આરોપીઓ
1. સમીર મન્સૂરી
2. અજીત કુશવાહ
3. ભાવિન નાથાણી
@mitul shah, panchmahal