ભય ભૂખ અને ભરડતાચાર ના સૂત્ર સાથે ગુજરાત માં 30 વર્ષ થી ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે પીએમ તેમજ સીએમ ભ્રષ્ટાચાર ની ઝીરો ટોલરન્સ ની વાતો કરેછે ત્યારે ગુજરાત માં નાના કર્મચારી થી લઇ સચિવ કક્ષા ના અધિકારીઓ ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર ગણી બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગુજરાત માં રોજ એકદ વખત સરકારી કર્મચારી લાંચ ના છટકામાં અવિજતા હોય છે ત્યારે પાટણ સહર માં આજે એક સફળ ટ્રેપ માં નાયબ મામલતદાર ઝડપાયા હતા
આ અંગે ની એસી બી તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર
પાટણ માં રૂપિયા 5 લાખની લાંચ લેતા પાટણ કલેકટર કચેરીના એમ ડી એમ શાખા ના નાયબ મામલતદાર એ સી બી ની ટ્રેપ માં ઝડપાયા હતા
ફરિયાદી એ નાયબ મામલતદાર ને જનતા હોસ્પિટલ પાસે આવેલ જનતા મેડિકલ પાસે બોલાવેલ અને ફરિયાદી ની જમીન ને એન એ કરાવવા રૂપિયા 5 લાખ માંગ્યા હતા ત્યારે ફરિયાદી એ પાટણ એ સી બી નો સંપર્ક કરી ને લાંચ નું છટકુ ગોઠવ્યું હતું જેમાં નાયબ મામલતદાર લાંચ સ્વીકારતા ઝડપાયા હતા
નોંધનીય છે કે પાટણ એક જ મહિના માં આવી ત્રીજી ઘટના બની છે
@partho pandya, patan
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8