- પતિએ સહિત સાસરી પક્ષના વ્યકિતઓએજ મહિલા કોન્સ્ટેબલનુ અપહરણ (kidnapp) કર્યુ હોવાની વિગત આવી છે
- મહિલા કોન્સ્ટેબલ મહિલા અને પતિ વચ્ચેનો કોર્ટ (court) કેસ ચાલતો સંજેલી કોર્ટમા ચાલતો હોવાની વિગતો છે
kidnapp: સમગ્ર વિગત પ્રમાણે મહિલા કોન્સ્ટેબલ ઉર્વીશબેનના લગ્ન 16 વર્ષ અગાઉ તોયણી ગામમા જયેશ ખુમાભાઇ પટેલ સાથે થયા હતા તેઓને સંતાનમા બે પુત્રો પણ છે ત્યાર બાદ 2016મા ઉર્વશીબેનને પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળતા તેઓ રણધીરપુર પોલીસ સ્ટેશનમા ફરજાધિન હતા
પરંતુ પતિ તેમજ પરિવારના સભ્યો નોકરી ન કરે તેવુ ઈચ્છતા હોવાથી અવારનવાર ઝઘડાઓ થતા હોવાના કારણે પિતા તેમજ પતિના ઘરે ન જવાનો નિર્ણય લઈ તેઓ છેલ્લા ૯ મહિનાથી સંજેલી ખાતે ભાડાના મકાન રેહવા આવ્યા હતા
ત્યાર બાદ તેઓએ પતિ તેમજ સસરાની સામે ૨૦૨૨,રોજ રણધીરપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ પણ નોંધાવી હતી, ડોમેસ્ટિક વાયોલેનસ (domesticate violence) કેસ બાબતની સુનાવણી સંજેલી કોર્ટમા (court) ચાલતી હોવાના કારણે શનિવારે મુદતમા હાજરી આપી હ કોર્ટની બહાર નીકળતી વેળાએ પતિ તેમજ સાસરીના લોકો બળજબરીપૂર્વક ગાડીમા બેસાડી લઈ ગયા હતા,
હાલ પોલીસે (police), મહિલા કોન્સ્ટેબલના ફરિયાદના આધારે અપહરણનો (kidnapp) કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
@sohil dhada, zalod
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8