ડાક ડમરુ અને મહા-પ્રશાદનું પણ આયોજન..
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામની ભોગાવો નદીના કાંઠે આવેલ શ્રી કાનપરા વાળા મેલડી માતાજીના મંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે 1લી ઔગસ્ટના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે મંદિરના પટાંગણમાં માંડવો રોપવામાં આવશે ત્યાર બાર ડાક ડમરુ અને મહા-પ્રસાદ અને માંડવો વધાવવા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે સમસ્ત ગ્રામજનો અને માઈ ભક્તોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવામાં આવ્યું છે.ત્યારે રવિરાજ સિંહ ઝાલા તનવીરસિંહ ઝાલા નવદીપ સિંહ ઝાલા દ્વારા આ માતાજીના માંડવનું આયોજન કરવામાં આવ્યું છે.અને સમસ્ત સૌકા ગામ અને આજુબાજુના ગ્રામજનોને માંડવામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
@sachin pithva, surendranagar