@સોહીલ ધડા, ઝાલોદ
ઝાલોદ નગરમા રાત્રિના સમયે અચાનક કોલીવાડા વિસ્તારમા એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા રાત્રિના સમયે મકાનની દિવાલ પડી જવાની દુર્ઘટના સર્જાઈ હતી..
આમ આસપાસના રહીશોને મકાન ધરાશાય થઈ હોવાની જાણ થતા જ મોટી સંખ્યામા લોકોનુ ટોળુ જોવા માટે એકત્રિત થઈ ગયુ હતુ સાથે જ ધરાશાય મકાનમાથી પરિવારના સભ્યોને સલામત રીતે બહાર કાઢી 108 મારફતે તાત્કાલિક સરકારી હોસ્પિટલમા સારવાર માટે મોકલી દેવાયા હતા…
મકાનની હાલત સંપૂર્ણપણે કાચી અવસ્થામા હોવાના કારણે અંદર આસપાસની દિવાલો સાથે સાથે કાટમાળ પણ સંપૂર્ણ પડી ગયેલ હાલતમા જોવા મળી આવ્યો હતો,
મકાન ધરાશાય થવાનુ કારણ હાલ અકબંધ છે,
પરંતુ મકાન ધરાશાય થવાના કારણે કાચુમકાન સંપુર્ણપણે ધરાશાયી થઈ ગયુ હતુ તેમજ કાટમાળ પણ પડી ગયેલ હાલતમા જોવા મળી આવ્યુ હતુ
મકાનની દિવાલ ધરાશાય થવાના કારણે એક મહિલાને માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ પરિવારના અન્ય સભ્યોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હોય તેવુ જણાય આવે છે,
મકાનની અંદરના ભાગની આસપાસની તમામ દિવાલો ધરાશાય થવાના કારણે છતનો તમામ ભાગ પણ સંપૂર્ણ ધરાશાય થઈ ગયેલ હાલતમા જોવા મળી આવેલ તેમજ કાટમાળ પણ પડી ગયેલ હાલતમા જોવા મળી આવ્યો હતો,
મકાનની દિવાલ ધરાશાય થવાના કારણે સમગ્ર પરિવારનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી,
ઝાલોદ કોળીવાડા વિસ્તારમા મકાનની દિવાલ ધરાશાય થતા, એક મહિલા ઇજાગ્રસ્ત,અન્ય પરિવારના સભ્યનો આબાદ બચાવ
Related Posts
Add A Comment